રાધનપુર તાલુકા પંચાયત કચેરી માં ફરજ બજાવતા ગોવિંડ એચ વણકર નો વિદાય સમારંભ યોજાયો

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા માં તાલુકા પંચાયત કચેરી માં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારી  ગોવિંદભાઈ એચ વણકર આજરોજ  વય  મર્યાદાના કારણે નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ  તેમણે 12 વર્ષ સુધી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હજુ રાધનપૂર તાલુકાનાં લોકોનો કહેવું ચે કે તે હજી લોક સેવા કરે પરંતુ વય મર્યાદા ના કારણે તેમને નિવૃત થતાં આજે જલારામ હૉલ ખાતે ટીડીઓ તાલુકા પંચાયત ના હેડ લવજીભાઇ ઠાકુર અને ન્યાય સમિતિ ના અદયક્ષ સોમભાઇ સોલંકી તથા  ચેરમેન સુરેશભાઈ  અને સ્ટાફગણો હજાર રહ્યા હતા