માંડવીના હનુમાન ડેરી વાળી શેરી,ખારવા પાંચાડો પાસે એક શકસે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.13.2.18 : નો બનાવ

માંડવીના હનુમાન ડેરી વાળી શેરી, ખારવા પાંચાડો પાસે રમેશ પીતાંબર ઝાલા નામના           શખ્સે  ગે.કા.રીતે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો માંડવી પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *