માતાનામઢ થી રવાપર જતાં હાઇવે રોડ રામદેવપીર મંદિરની પાસે એક શખ્સે કર્યો ઇંગ્લિસ દારૂનો. વેચાણ

તા ૧૩.૨.૧૮ નો બનાવ

માતાનામઢ થી રવાપર જતાં હાઇવે  રોડ રામદેવપીર મંદિરની બાજુમાં ડુંગરશી વિશાજી સોઢા નામના શખ્સે પોતાના કબ્જામાં વીસ્કી  નંગ ગેરકાયદેસર રીતે ક્રેઝીરોમિયો વીસ્કી ૭૫૦ એમ.એલ.ની પ્લાસ્ટિકની બોટલો નંગ ૩ કિમત રૂ.૧૨૦૦/-નો મુદ્દામાલવેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન દયાપર પોલીસે ઝડપી પાડ્યો (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *