કચ્છમાં ફરી મચ્યો ચકચાર ……


કચ્છના કોટેશ્ર્વર નજીકથી 6 ચરસના પેકેટ ઝડપાતા મચ્યો ચકચાર
નારાયણ સરોવર પોલિસે બિનવારસુ પેકેટ કર્યા જપ્ત
કચ્છના દરિયામાંથી બિનવારશુ ચરસના પેકેટ અગાઉ ઝડપાયેલા, જથ્થા પૈકીનો હોવાનુ અનુમાન લાગવાઇ રહ્યું છે ..
આગળ આ બાબતે તપાસ ચાલુ છે…
ખાસ સૂત્રો મારફતે