સણોસરા બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાની મોટર સાઇકલ પુર બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત સર્જાયો

તા. ૧૩.૨.૨૦૧૮ નો બનાવ

સણોસના બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાની મોટર સાઇકલ નં ૩૧૯૨ વળી પુર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી કાનજી દેવજી મહેશ્વરીના ભત્રીજા ના કબજાની મોટરસાઇકલ નં. જી જે ૧૨ સી એન વાળીસાથે ભટકાવી  અકસ્માત કરી પોતાના ઝબડાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ કરી તથા જમણા પગે ફેકચર જેવી  ઇજા ઓ કરી પોતાને ફેકચર સહિત ની ઇજા ગુનો કર્યો

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *