પરમિટ રીન્યુઅલ પેટે લાંચ લેતા ભુજના નશાબંધી અધિક્ષક પકડાયા

ભુજના બહુમાળી ભવનમાં આવેલી નશાબંધી કચેરી ના વર્ગ ૨ કક્ષાના અધિક્ષક આલાભાઇ એમ પરમાર 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા છે. દારૂની પરમિટ રીન્યુ કરવા પેટે તેમણે લાંચ લીધી હોવાની માહિતી મળી રહી છે. હાલ કાર્યવાહી ચાલુ હોવાથી એસીબી એ સત્તાવાર કોઈ જ વિગતો જાહેર કરી નથી.
રિપોર્ટ બાય કરણ વાઘેલા