ભુજના વધુ 24 વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જારી

ભુજ, તા. 8 : જિલ્લામાં કોરોનાના વધતા કેસ મુજબ શહેરના પ્રમુખસ્વામી નગર મુંદરા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.A-3 પ્રણેશ જયેશભાઇ ઠક્કર તથા બાજુમાં આવેલ ઘર નં. A-2 વાલદાસનગરમાં શેરી નં. 2માં આવેલ બંગલો પ્લોટ નં. 44 (ઘનશ્યામસિંહ કેશરીસિંહ ઝાલા)નું ઘર, તળાવ શેરીમાં શિવપારસ એપાર્ટમેન્ટમાં આવેલ કોકીલાબેન ધનસુખભાઇ મહેતાના ઘરથી હેમંતભાઇ જીવરામભાઇ મહેતાના ઘર કોલેજ રોડ જાદવજીનગરમાં વોલીબોલ મેદાન પાસે આવેલ શાંતાબેન રમણીકલાલ વસાણીના ઘરથી મુરુભા કેશરીસિંહ રાઠોડના ઘર સુધી તથા સામેની બાજુ નીલમબેન ગાંધીના ઘરથી પરબત જાદવા વરસાણીના ઘર સુધી, આરટીઓ રિલોકેશનમાં આવેલ ઘર નં. B-220 (પ્રહલાદભાઇ બેનર્જી)નું ઘર, આર્મી રોડ પર હિલવ્યુ રેસિડેન્સીમાં આવેલ જયેશભાઇ જોશી, લખુરાઇ ચાર રસ્તામાં રેલવે ફાટક પાસે આવેલ ફકીરા બુદ્ધા કોલી, લેર ગામે મુસ્લિમવાસમાં આવેલ આમધ અબ્દુલ્લા કકલના ઘર સહિતના જમણી બાજુ રમજાન ઓસમાણ સનાનું ઘર તથા ડાબી બાજુનું છેલ્લું ઘર આમદ ઓસમાણ કકલનું ઘર, નવી રાવલવાડી રઘુવંશીનગરમાં આવેલ ભાવનાબેન ઉપેન્દ્રભાઇ ઠક્કરના ઘર સહિત ઘર નં. C-13 ગોદાવરીબેન દિનેશભાઇ કોઠારીનું ઘર તથા ઘર નં. C-15 બેન્કર્સ કોલોનીમાં આવેલ ઘર નં. 61B (અરુણભાઇ જોશી)ના ઘરથી ઘર નં. 59-B (ભાનુભાઇ એમ. ભટ્ટ)ના ઘર સુધી તથા સામેની બાજુ બ્રિજેશ દયારામ ગણાત્રાના ઘરથી સુરેશ દેવસિંહભાઇ ઠક્કરના ઘર સુધી, માધાપર નવાવાસ હાલાઇનગરમાં ભાવિક કિશોર જોશીના ઘરથી છેલશંકર દવેના ઘર સુધી, માધાપર નવાવાસ ગામે ક્રિષ્નાપાર્કમાં આવેલ ભાવિનભાઇ ગિરીશભાઇ તીલવાનું ઘર, વૃંદાવન પાર્કમાં આવેલ ઘર નં. 8 (અંજલિ અશ્વિન પાનસુરિયા)ના ઘર સહિત ઘર નં.7 થી ઘર નં.9 સુધી, નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નં. 50A (અંશુલ રીતેશ શાહ)નું ઘર બળદિયા ગામે નીચલાવાસમાં ફુલેશ્વર મંદિર પાસે આવેલ મનજી કાનજી રાબડિયાનું ઘર, બાજુમાં ભીમજી દેવશી રાબડિયાનું બંધ ઘર તેમજ સામેની બાજુ વાલજી દેવશી રાબડિયાનું બંધ ઘર, કોટડા આથમણા ગામે મોમાયનગરમાં આવેલ મધુબેન વાડીલાલ માકાણીના ઘર સહિત જમણી બાજુ શાંતિલાલ પચાણ માકાણીના ઘરથી ડાબી બાજુ હરજી સોમજી માકાણીના ઘર, મુંદરા રોડ પર આઇયાનગરમાં આવેલ ઘર નં.309 (દિનાબેન લક્ષ્મીકાંત ગણાત્રા)ના ઘર સહિત ઘર નં.308 (ઓમપ્રકાશ આર. ખુડાડી)ના ઘરથી ઘર નં.310 (કિશોરસિંહ દિલીપસિંહ ઝાલા)ના ઘર સુધી, શિવનગરમાં આવેલ નીકિતાબેન મયુરભાઇ ગોરનું તથા બાજુમાં જયંતીલાલ ગોરનું ઘર તથા સામેની બાજુ આવેલ રામાનંદ કુમારના ઘરથી જયંતીલાલ ગોરના ઘર સુધી, મહાદેવનગર-2માં આવેલ જયપ્રકાશ રામક્રિષ્ણા આસુદાનીનું ઘર (પ્લોટ નં. 20,21,22, મકાન નં. 20A), માધાપર જૂનાવાસ ગામે ભુડિયા શેરી-1માં આવેલ અશોક રાણા રબારીના ઘરથી રમેશભાઇ છાંગાના ઘર સુધી, જેષ્ઠાનગરમાં ભાનુશાળી ફળિયામાં આવેલ પુંજાલાલ ગોપાલભાઇ ભાનુશાલીનું ઘર, જેષ્ઠનગરમાં સમા કોલોનીમાં આવેલ પ્લોટ નં. 2 (ફૈઝ મોહંમદ નૌશાદ સમસંધી)નું ઘર, સેડાતા ગામે ફાર્મહાઉસ, એન વિલા સામે આવેલ ચાઇના બંગલામાં આવેલ વિનોદભાઇ ત્રિભુવનભાઇ મહેતાનું ફાર્મહાઉસ, કુકમા ગામે દાતારપીર સોસાયટીમાં આવેલ મુરજીભાઇ આહીરના ઘર સહિત મનસુખ વેલજી આહીરના ઘરથી વાસણભાઇ બચુભાઇ આહીરના ઘર સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર રહેશે.

-મળતી માહીતી પ્રમાણે