મુન્દ્રા રોડ પર પાણી પુરવઠા બોર્ડની લાઇનના લીધે ‘માવઠું’

કહેવાય છે કે કચ્છમાંથી ચોમાસું વિદાય લઇ ગયું છે, પરંતુ ભુજ-મુન્દ્રા રોડ પર ગુરુવારે એક વિચિત્ર દૃશ્ય સર્જાયું હતું. જ્યાં પાણી પુરવઠા બોર્ડની એક લાઇનમાં લીકેજ થતાં તેના પગલે તેનો ફૂવારો વરસાદની જેમ પડતું હતું. એના કારણે પસાર થતા કેટલાક વાહનો ફ્રીમાં જ ધોવાઇ જતા હતા.તથા કેટલાક લોકો આ દ્રશ્ય જોઈને આનંદ માળી રહ્યા હતા ….
-ખાસ સૂત્રો પ્રમાણે…