ગુજરાતમાં કેટલી હદે સુરક્ષા …? …..શું સરકાર રેપ, હિંસા, આત્મહત્યા અંગે કોઈ પગલાઓ લઈ રહી છે કે ફક્ત વાતો ….? અને જો હા, પગલાઓ લઈ રહી છે તો કેવા ને ક્યાં-કેટલા પ્રમાણમાં …..?

સર્વે પ્રમાણે કહેવાય છે કે બીજા રાજયોની સરખામણીએ ગુજરાત રાજયમાં મહિલાઓને ઘણી સલામતી જોવા મળે છે. ગુજરાત રાજયમાં લોકો પોતાને સલામત અનુભવે છે જ્યારે બીજા રાજયોમાં દરેકને બહાર જતાં પેહલા 100 વખત વિચરવું પડે છે. અમુક સમય થયા બાદ તરત ઘરે આવી જવું પડે છે.લોકો રાત્રી મુસાફરી ટાળતા હોય છે તો સાથે પીતા કે ભાઈને લઈને મુસાફરી કરે છે ..
આખરે ક્યાં સુધી ભાઈ કે પીતા આપણાં સાથે બધી જગ્યાએ જોડે રહશે …? શું આવતા જતાં તેમણે આપણાં જોડેજ 24 કલાક રહેવું પડે..? કેમ એક મહિલા એકલી બારે ના જઈ શકે..? ફક્ત તેનેજ કેમ બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે..? શું એકલી મહિલા મૌકો છે કે જવાબદારી..? આ અનેક પ્રશ્નો મનમાં ચાલતા હોય છે પણ આખરે કોઈ નિરાકરણ મળતું નથી. કોઈ અર્થ થતું નથી….
2014 ના ગ્જરતમાં સર્વે પ્રમાણે અત્યાર (2019) સુધી આશરે 3000 જેટલા રેપ કેસ તથા છેડતીના કેસ આશરે 1200 જેટલા જોવા મળતા મળ્યા છે. બળાત્કાળના , હવસખોરી, છેડતી તો આયદિન થતી હોય છે . તેના કારણે લોકો ઘરથી બહાર જવાનું ટાળતા હોય છે. અહમદાવાદ્મ અત્યાર સુધી કુલ 60, આ વધતાં કેસને જોઈને ગુજરાતમાં હજુ શાંતિ અનુભવાય છે . પરંતુ સરકારે તેના માટે ઠોસ કાયદા -કાનૂન બનવા જોઇયે, સેલ્ફ-ડિફેન્સનિ તાલીમ, આત્મનિર્ભરતા માટે પ્રયશો કરવા જોઇયે ફક્ત બેટી બચાઓ બેટી પઢાઑના નારાથી બેટી સલામતી અનુભવથી નથી.
-સર્વે અનુસાર