માંડવી તાલુકાનાં દેવપર ગામે સાસુના ત્રાસથી કંટાળીને યુવતીએ પોતાનું જીવ ગુમાવ્યું.

ભુજ તાલુકાના દેવપર ગામે ચાર મહિના પૂર્વે પરણીને સાસરે આવેલી યુવતીએ સાસુના  ત્રાસ  થી કંટાળીને પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના બનવા પામી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ હતભાગી ભાવનાબેન રમેશ કટુઆ (ઉ.વ. ૨૫ )ગેલડા ગામના રહેવાસી હતી. ચાર માસ પૂર્વ તેના લગ્નને થયા હતા. જોકે સાસરે આવ્યા બાદ તેમનો વધુ પડતો ઉપયોગ મોબાઈલ ફોનમાં જોવા મળતો અવારનવાર સાસુના ઠપકો આપતી હતી. આજે બપોરે ઘઉં વિણતી વખતે ફરી ઠપકો આપ્યો હતો. તેથી તેને મન દુ:ખ : દુખ લાગતાં રૂમમાં જઇ ગળે ફાસો ખાઈ પોતાનું જીવ ગુમાવ્યો હતો. આ બનાવ થી પરિવારજનોમાં ઘેરા  શોકની લાગણી ફેલાઈ ગઈ હતી . વધુ  તપાસ ગઢશીશા પોલીસે હાથ ધરી છે.વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *