લખપત તાલુકાનાં આશાપર ગામની સિમમાં પોલીસે રેઇડ પડતાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૨૪ કિં .૯૬૦૦ /-ઝડપી પાડ્યો.

લખપત તાલુકાનાં આશાપર ગામની સીમમાં પોલીસે રેઇડ પાડીને ઇંગ્લિશ દારૂની બોટલો મળી હતી. પૂર્વ બાતમીના આધારે દયાપર પોલીસની ટીમે ગુલાબસિંહ મંગલસિંહ સોઢાના પોતાના કબ્જાનાં મકાનમાં રેઇડ પાડીને દારૂની બોટલો નંગ ૨૪ કિં. રૂ. ૯૬૦૦ /- સાથે ઝડપી પાડયો હતો. આરોપી સામે પ્રોહીબિશનની કલમો દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી સામે જુદીજુદી કલમો દ્વારા ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *