મારામારીના કેસમાં લાલગેટના બિલ્ડરની ધરપકડ

વધતાં ગેરકાનૂની કામમાં કેસ વધે છે ત્યારે લાલગેટમાં મારામારીના ગુનામાં સંડાવાયેલા બિલ્ડરની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જિલ્લા જેલમાં પાંજરે પુરાયું છે. સૂત્રો અનુસાર 5 દિવસ પહેલા લાલગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ફિરોજ વલીઉલ્લા પઠાણ (રહે.હમ્દ પાર્ક, મશાલચીવાડ, લાલગેટ) હતો. આ પહેલા પણ તેના વિરુદ્ધ મારામારીના ગુનો નોંધાયા હતા.

-સૂત્રો અનુસાર