કુકમાં ગામ માંથી ૧૫ મિનિટ પહેલા જન્મેલો બાળક મળી આવતા ગામ માં ચકચાર


જાણવા મળતી વિગતો મુજબ કુકમાં ગામે કોઈકે ફૂલ જેવા બાળક ને તરછોડીને ચાલી ગયો હતો બનાવ અંગેની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે દોઢીગ્યાં હતા.છેલ્લા લાંબા સમય થી આ રીતે જવજાત બાળકોને ત્યાજીદેવાની ઘટનાઓ ખૂબજ વધી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કુકમાં ગામેથી જ્યાં આજે બપોરના અરસામાં કુકમાં ગામ માથી ૧૫ મિનિટ પહેલા જન્મોલો બાળક મળી આવોય છે
રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ