હમણાં થોડાક સમય પહેલા મુન્દ્રા રીલોકેશન સાઇડ સ્થિત પ્રમુખસ્વામીનગર મધ્યે રહેતા વેપારી વર્ગમાથી આવતા યુવનવયના ગમે તે કારણોસર રૂપિયાની જરૂરત પડતાં કોઈ કારણસર રૂ. / વ્યાજે લેતા તે રૂ ./ ભરપાઈ ના થતાં તેમજ આપેલ રૂપિયાવાળા શખ્સોએ તેને ધાકધમકી , ડારાડફારા સહિત અન્ય રીતે ટોર્ચર કરતાં તેણે માનસિક સમતોલન ગુમાવતાં ઝેરીદવા પી . જીવનનો અંત આણવાનું નક્કી કરતા , ભુજ સહિત કચ્છ જિલ્લામાં આ જીલ્લામાં આ ભદ્રસમાજના યુવકોના આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે
હમણાં થોડાક સમય પહેલા મુન્દ્રા રીલોકેશન સાઇડ સ્થિત પ્રમુખસ્વામીનગર મધ્યે રહેતા વેપારી વર્ગમાથી આવતા યુવનવયના ગમે તે કારણોસર રૂપિયાની જરૂરત પડતાં કોઈ કારણસર રૂ. / વ્યાજે લેતા તે રૂ ./ ભરપાઈ ના થતાં તેમજ આપેલ રૂપિયાવાળા શખ્સોએ તેને ધાકધમકી , ડારાડફારા સહિત અન્ય રીતે ટોર્ચર કરતાં તેણે માનસિક સમતોલન ગુમાવતાં ઝેરીદવા પી . જીવનનો અંત આણવાનું નક્કી કરતા , ભુજ સહિત કચ્છ જિલ્લામાં આ જીલ્લામાં આ ભદ્રસમાજના યુવકોના આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે . હજુ પણ લખપત , અબડાસા , નખત્રાણા ,મુન્દ્રા , માંડવી , અંજાર , રાપર , ભચાઉ , ગાંધીધામ , કંડલા , આદિપુર સહિત ભુજ જિલ્લા મથકે પણ આવા વ્યાજખોરો ના ચુંગાલમાં મજૂરવર્ગ , છકડાવાળાઓ , લારીવાળાઓ , નાના ધંધાર્થીઓ , તેમજ દીકરા -દીકરીના ભણતર , સગપણ , લગ્ન ,મકાન , દવા -દારૂ , સહિત ના ખર્ચાઓને પહોચી વળવા ૧૦ માંડી ૫૦ સુધી રૂ. / વ્યાજે મેળવાય છે . જો આ રેકેટનો જડમૂળ ઉકેલ નહીં આવે તો ક્યાક છોકરાઓ પિતા વગરના પત્ની પતિવગરના , તેમજ આપઘાત , સુસ્સાઈડ , અપહરણ , મારામારી , હુમલો સહિતના બનાવોમાં વધારે થવા પમાશે .ગેરકાયરદેસર રીતે ધમધમતો આ વ્યાજનો બેનંબરી ધંધો કચ્છની અંદર એટલોફુલ્યો ફાલ્યો છે કે , પ્રતિષ્ટિત વેપારીઓ , ભદ્રસમાજના નાગરિકો , માલતુજારનો દીકરાઓ (જે શોખ પૂરો કરવા રૂ./ વ્યાજે લીધા )સહિત અનેક લોકો , તેમજ કહેવાતા શાહુકારો પણ પોતાની અમુક મિલકતો આ લોકોને પાસે અડાણે પડી હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે . આ ગેરકાયદેસર નાણાં ધીરવાનું રેકેટ કચ્છ , સૌરાષ્ટ , ગુજરાત સહિતમાં બહુ મોટા પાયે ફૂળ્યુફાવ્યું છે . ગામડાઓ , શહેરમાં જો નાની વયેમૂત્યુ , કે સંસારિક જીવનમાં નાની વયે મુત્યુ ,અથવા તો પોલીસ સ્ટેશનોમાં ગણી ખરી ફરિયાદોમાં આ ગેરકાયદેસર નાણાં ધીરવાનું નિર્મિત હોય છે
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456
.