આદિપુરમાં ફ્રૂટની રેકડી રાખવાની બાબતમાં યુવાન પર લાકડી થી હુમલો કરાયો

ગાંધીધામ શહેરમાં આવેલ શાકમાર્કેટમાં ફ્રૂટની રેકડી રાખવાની બાબતમાં બોલાચાલી કરી બાબુ ખેતા દેવિપૂજક, દયારામ કરસન દેવીપૂજક અને  લતાબેન દેવીપૂજકે કિશોર હવથી દેવીપૂજકને ગાળો આપી  લાકડી વડે મારમારી સામન્ય ઇજાઓ પહોચાડતા આદિપુર પોલીસે ત્રણેય સામે ગુનો નોધી એએસઆઈ રતિલાલ સિલુએ તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *