રાપર તાલુકાનાં ડાભૂંડા પાસે  વસિયાવાઢમાં રહેતા પ્રવીણ મોતી કોલી (ઉ.વ.૨૭ )ને રાપર પોલીસે ૭ કોથડી દેશી દારૂ તેમજ છરી સાથે ઝડપી પાડ્યો હતો.

રાપર તાલુકાનાં ડાભૂંડા પાસે  વસિયાવાઢમાં રહેતા પ્રવીણ મોતી કોલી (ઉ.વ.૨૭ )ને ગઇકાલે સાંજે રાપર ટાઉનમાં દેશી દારૂનું વેચાણ કરતાં ૭ કોથળી શરાબ કીં. ૧૪૦ /-સાથે પોલીસે હેડ કોન્સ ખીમજીભાઈએ પકડી પાડ્યો હતો. તેની તપાસ કરતાં છરી મળી આવતા કલેક્ટરના કાયદાનો ભંગ કરવા બદલ ગુન્હો નોધી ઝડપી પાડ્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *