ગાયને આપની માતા તુલ્ય ગણવામાં આવે છે. પરંતુ આપણી જ બેદરકારી ના કારણે તેઓની હાલત કફોડી બનતી હોય છે . ત્યારે ભુજની સીદી સમાજવાડી પાસે પ્લાસ્ટિક ખાવાના કારણે ગૌ માતાની હાલત ખૂબ દયનીય જોવા મળી .

કચ્છ જિલ્લાના ગૌવંશજોની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં જાણે ગૌવંશજો ઘટતા જાય છે. કાતો કોઈ બેદરકારીથી ગૌ માતાની હાલત કહોડી બનતી જાય છે . તેવા માજ ભુજ  શહેર મધ્યે સીદી સમાજ વાડી પાસે આવ્યો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગૌ માતા અત્યંત દયનીય અને ગંભીર હાલતમાં જોવા મળેલ હતી . અહી જાણવા મળતી વિગતો અનુસાર આ ગાય ની  હાલત પ્લાસ્ટિકની થેલીઓ ખાવાના કારણે થઈ હતી . જેથી પ્રજાને આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી. કે ભુજ શહેરમાં રખડતાં ઢોરોને સરળ સ્થાન મળવું જોઇયે અને તંત્રએ આ  બાબતે ધોર નિંદ્રામાથી જાગી ધ્યાન દોરવું જોઇયે.

વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે                         સંપર્ક 02832 230456

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *