આ ભગવાનની માયા કેહવાયકે કયામત…….

માધાપરના બાપાદયાળુ નગરના શંકરમંદિર પાસે આવેલ એક ઇસ્ત્રી વાળાની દુકાને લાગી આગ…અંદાજિત રૂ.૫૦૦૦ હજાર જેટલૂ થયું નુકસાન.એક બાજુ આ લોક ડાઉનમાં થયેલ નુકશાન કે જ્યાં તે ગરીબ વ્યક્તિ બે ટંક જમીપણ નતો શકતો અને હવે અનલોક બાદ આ મોટી હોનારત.ગરીબ માણસ જાયતો જાય ક્યાં
રિપોર્ટ બાય : કરણ વાઘેલ – ભુજ