ચુડા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઇ

મામલતદાર અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ટી એચ ઓ ડોક્ટર બી એમ વાજા સાહેબ ચુડા તાલુકાના નાયાબ હેમંત સિંહ આગામી સમયમાં આવનાર covid વેક્સિન અંગે માહિતી તથા આગોતરા સર્વે આયોજન અંગે સમજણ આપી હતી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા