ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ પાસે વારંવાર થતી પાર્કિંગની સમસ્યા

ભુજની મધ્ય માં આવેલા જ્યુબેલી સર્કલ પાસે ના વિસ્તાર માં વારંવાર થતી પાર્કિંગ અંગે ની અસુવિધા આ એક એવો વિસ્તાર છે જ્યાં દિવસ ભર હજારો લોકો ની અવરજવર રહેતી હોય છે. પરંતુ આડેધડ પાર્ક કરાયેલા વાહનોને કારણે ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાય છે પાર્કિંગ પ્લોટ ની સુવિધા ન હોવાને કારણે ટ્રાફિક વચે નાગરિકો ની હાલત સૂડી વચે સોપારી જેવી બની જાય છે.
રિપોર્ટ બાય (તેજસ પરમાર)