ભુજ શહેરના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીને કોરોના થી સંક્રમિત

ભુજ: સુધરાઈ પ્રમુખને કોરોના થતા અનેક લોકોમાં ફેલાઈ ભયની લાગણી. કાલે બે કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા . ફેસબુકના માધ્યમથી ખુદ પ્રમુખે કોરોના થયો હોવાની કરી હતી જાણ.
રિપોર્ટર: કરણ વાઘેલા ભુજ