દિલ્હીમાં ચાલી રહેલા કિસાનં આંદોલનના કારણે PM મોદીનો કચ્છ કાર્યક્રમ રદ થશે?

modi

copy image

વડાપધાન નરેન્દ્ર મોદી કચ્છમાં 14મી ડિસેમ્બરે કચ્છમાં આવી રહ્યા છે.  તેમનો રાત્રિ નો રોકાણ ધોરડો ખાતે કરશે. પણ દિલ્હીમાં ચાલી રહેલા કિસાનં આંદોલનના પગલે હવે કાર્યક્રમમાં ફેર બદલી થઈ છે જેની કચ્છના વહીવટી તંત્ર પાસે હજુ કોઇ ચોક્કસ માહિતી નથી. 15મીની સવારે ખાસ વિમાનમાં ભુજ હવાઇ સ્ટેશને આવશે અને ભુજથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન ધોરડોના હેલિપેડ પર ઉતરશે. કાર્યક્રમ દરમ્યાન કચ્છના રણમાં ઊભા થનારા સોલાર પાર્કનું ભૂમિપૂજન કરશે અને માંડવી પાસેના ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે.

-મળતી માહિતી મુજબ