આંતરરાષ્ટ્રીય વુર્મન્સ ડે નિમિતે અને સરકાર શ્રી ના આયોજન મુજબ ૮ મી માર્ચના જે બાળકીએ જન્મ લીધો તેના વધામાગાં કરવામાં આવ્યો .
આંતરાષ્ટ્રીય વુમન્સ ડે નિર્મિતે સરકાર શ્રીના આયોજન મુજબ ૮ માર્ચના જેટલી બાળકીઓ જ્ન્મ લેશે તે બાળકીઓનું સન્માન કરીને તેમને ચાંદીનો સિક્કો અને મીઠાઇ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું . સમાજમાં ઘણી જ્ગ્યાઓ એવી છે કે જ્યાં હજી પણ દીકરી જન્મે છે ત્યારે અમુક લોકો ખુશી મનાવતા . આ નિમિતે ખાસ કચ્છ કલેકટર શ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતા અને તેમને સમાજ મહિલાઓ પ્રત્યે જવાબદારી નિભાવે તેવી દરેક સમાજ ને સલાહ આપી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.