ભુજના વીશીના સભ્યોએ રૂપિયા ન ભરતા લેણું થઈ જતાં સંચાલક વેપારી દ્વારા આત્મહત્યા ત્રણ દિવસથી લાપતા રહ્યા મૃતદેહ મળ્યો સ્યુસાઇડ નોટમાં તમામ વિગતો દર્શાવી.
તેમની પાસેથી ઝેરની બોટલ પણ મળી આવતી હતી. આ બાદ તેમને જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમને મૃત જાહેર કરાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.