ગાંધીધામના જનતા કોલોની વિસ્તારમાં મહિલાઓની છેડતી કરતા એક શખ્સ ને માર મરાયો

છેલ્લી કેટલીક સહસ્ત્રબિદીથી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં મોટા ફેરફારો આવ્યા છે.ભારતમાં મહિલાઓની સ્થાનને ઇતિહાસમાં ઘણું મહતવપૂર્ણ બતાવાયું છે ત્યારે આ. કળયુગના જમાનામાં મહિલાઓની સુરક્ષા એ ખુબજ મોટો મુદદો બની ગયો છે જાતિય સતામણી અને જાતિય શોષણ ને કારણે સ્ત્રીના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય છે. એઇહિંસા કે શોષણએ સ્ત્રી ને વયક્તિ નહીં પરતું કોઈ ચીજવસ્તુ અથવા કુટુબકે સમુદાયની મિલકત માનવાની માનસિકતાનું પરિણામ છે તો ફરી ઍકવાર આવીજ માનસિકતાને કારણે મહિલાઓ છેડતીનો શિકાર બની રહી હતી ગાંધીધામના જંનતાકોલોની વિસ્તારમાં ઍક શખ્સ ઘણા સમયથી મહિલાઑ સામે અખલીલ ચેનચાડા કરતો હતો.સોમવારના રોજ બપોરના સમયગાળામાં જયારે તે ચેનચાડા કરતાં પકડાયો ત્યારે તે તેની બાઇક પર નાસી ભાગવાના પ્રયાસ કરતાં બાઇક સ્લીપ થતાં લોકોના હાથે ચડ્યો  હતો સ્થાનિકલોકો શખસને માર માર્યા બાદ પોલિસને હવાલે કરી ફરિયાદ નોધાવવામાં આવી હતા.