માંડવી તાલુકાના નાગ્રેચા ગામમાં ફરી એક રાષ્ટ્રીય પક્ષી મોરનો મોત

માંડવી તાલુકા ના નાગ્રેચા ગામ ની નજીક બીજા મોર નું મૃત્યુ. એક અઠવાડિયામાં વધુ એક બોર નું મૃત્યુબા થયું કંપનીનું નામ જી ઇ ઇન્ડિયા કંપની ની વિજલાઈન માં સૉર્ટ સર્કિટ ના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર નો મોત થયા છે. અને અગાઉ પણ મોરના મુત્યુ થયા છે. અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ પટેલ સાહેબ તથા નાગરેચા ગામના માણસો હાજર રહી પંચનામું કરાવ્યું હતું.
કચ્છ ની નબળી નેતાગીરી અને આ નેતાઓ પોતાના કામો આ મસમોટી કંપનીઓ માં કામ હોવા ના કારણે ચૂપ બેઠા છે.
રીપોર્ટ અસઞર આઈ માંજોઠી