અંજાર તાલુકાનાં ખેડોઈ ગામે બ્લેક ગાડી માંથી દારૂ ઝડપાયો

છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારોમાથી લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે અંજર પોલિસને બાતમી મળેલ કે અંજારના ખેડોઈ ગામના પાટિયા પાસેથી બ્લેક ગાડી પસાર થઇ જેમાં દારૂ લઈ જવામાં આવે છે. આ બાતમીના આધારે કારની અટક કરતાં મયૂરસિંહ નવલસિંહજાડેજા, હરેશ ખીમજી વલિયા સાથે 168 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ અંજાર પોલિસ મથકે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.