પવનચક્કી ના કારણે કેટલાક પક્ષીઓના થાય છે મોત

pvn

વન્યજીવન ના રક્ષણ માટે કચ્છ સૌથી સુરક્ષીત ગણાતું હતું.પરંતુ અત્યારે કચ્છ દેત્યાકાર પવનચક્કી ઓથી ઘેરયલું છે.આ પવનચ્ક્કીના કારણે એક પક્ષીઓના મોત થાય છે. જેમ જેમ આ પવનચકકી ઓની સ્ખ્યામા વધારો થાય છે તેમ તેમ રાષટ્રીય પક્ષી મોર અને ઢેલ ના મૃત્યુના કિસ્સા રોજ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરી એક મોરનું વીજશોક લાગવાથી મોત નીપજયું હતું અંજારના વરસાર્મેડી ગામે છેલ્લા છ. મહિનાથી વરસામેડી ગામના તળાવની પાસે આવેલ બે ડી.પી ઓમા છ મોરના મોત થયા છે. આ અંગે પી.જી.વી.સી.એલને અનેક વખત મૌખિક અપીલ કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો ગઇકાલે કરી આ ડી.પીમાં વીજશોક લાગતા મોરનું મોત નીપજયું હતું મોરના મૃતયુ આંકમાં વધારો થતાં પ્રકુતિપ્રેમીઓમા રોશની લાગણી જોવા મળે છે.