જેસર ગામ માંથી ઇંગ્લીશ શરાબની 57 બોટલ જબ્બે

ભાવનગર: જેસર ગામ માંથી ભારતીય બનાવટની પરપ્રાંત ઇંગ્લીશ શરાબની બોટલ નં.57 કિં.રૂા.17,100નો મુદામાલ ઝડપી લઈ તેમના સામે  જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા એન.જી.જાડેજાની સૂચના અને માર્ગદર્શન અંગે તિરૂણસિંહ સરવૈયા, શકિતસિંહ સરવૈયા, કુલદીપસિંહ ગોહિલ જોડાયેલ હતાં.

-મળતી માહિત મુજબ