રાજકોટ: શેરબજારનું કામ કરતા એક યુવકનું શંકાસ્પદ અપહરણ

રાજકોટ: વારંવાર અપહરણ ની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે એક રાજકોટના યુવકનું પણ શંકાસ્પદ અપહરણ થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે. 40 ફૂટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા યુવાનનું અપહરણ થયા અંગે યુવકના પિતરાઈએ ભાઈ દ્વારા ગુનો દાખલ કારવામાં આવ્યો છે. પોલીસે યુવાનના અપહરણની કાર્યવાહી શરૂ કરી છે.બનાવની જાણવા પ્રાપ્ત વિગતો અનુસાર,પ્રજાપતિ સોસાયટીમાં રહેતા કરણ પુનાભાઈ ગોગરા (ઉ.વ 24) ના અપહરણ થયા અંગે તેના તેના પિતરાઈ ભાઈ એભલ પાલાભાઈ ગોગરા (ઉ.વ.24, રહે. માટેલ સોસાયટી, શેરી નં.4, મવડી)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

-મળતી માહિતી મુજબ