તેરા થી બીટા જતા રસ્તા પર અકસ્માત સર્જાયો

અબડાસાના તેરા ગામ પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેરાથી બીટા જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. તે સમય દરમ્યાન 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.


-રિપોટર બાય : કરણ વાઘેલા