ભુજ શહેર- તાલુકાના ૪૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વોકળા ફળિયામાં મેમણ ડેલીમાં આવેલ ફરીદાબેન
અબ્દુલગફુર મેમણનું ઘર કુલ-૧ ઘરને તા.૫/૧ સુધી, ભુજ શહેરમાં આશાપુરા પાર્કમાં આવેલ
ઘર નં.૭૫/૭૬ (મણીલાલ ભુવનજી ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં
ઓધવ રેસીડેન્સી-૧ માં આવેલ ઘર નં.૫૮ (સુરેશભાઇ જટાશંકર જોષી) નું ઘર કુલ-૧ ઘરને
તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં ઓધવ રેસીડેન્સી-૧ માં આવેલ ઘર નં.૬૪ (મોહનલાલ ડુંગરસિંહ
ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં આવેલ ઘર નં.૪૯
(એકતાબેન હિતેનભાઇ સલાટ) નું ઘર કુલ-૧ ઘરને તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં
કોવાયનગરમાં સેવન બંગલોઝમાં આવેલ ઘર નં.૨ (નર્મદાબેન ભગવાનજી ઠકકર) નું ઘર
કુલ-૧ ઘરને તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૫૨૭ (અનિલાબેન
બકુલેશ જોષી) નું ઘર કુલ-૧ ઘરને તા.૬/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે
સાત જોટા બજાર-૩ માં આવેલ ગોવર્ધભાઇ પટેલના ઘરથી ધનજીભાઇ પીંડોરીયાના ઘર સુધી
કુલ-૩ ઘરને તા.૬/૧ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૬/બી માં આવેલ ઘર
નં.એ/૧ (ઈન્દ્રજીતસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં
સ્વામીનારાયણનગર-૧ માં આવેલ ઘર નં.ઈ-૮ (મહેશભાઇ ઠાકરસિંહ બારમેડા) નું ઘર કુલ-૧
ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં સિલ્વર પાર્ક-૧ માં આવેલ ઘર નં.૨૮ (જીતેનભાઇ
નવીનભાઇ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં આયાનગરમાં આવેલ ઘર
નં.૧૬૮ (કેતનભાઇ દુર્ગેશભાઇ સોમપુરા) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં
બેન્કર્સ કોલોનીમાં ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ ઘર નં.૮ (જૈમિનભાઇ દિનેશભાઇ
પંડયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગરમાં આવેલ ઘર નં.૪૩
(રાજેશ્વરી રાજબહાદુર સિંગ) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં શકિતનગર-૧
માં આવેલ ઘર નં.૨૧/એ (ડિમ્પલબેન કિરણભાઇ રાજગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧
સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પંચશીલ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૧/બી (મહેશભાઇ
પચાણભાઇ ગોહિલ) નું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે સ્વામીનારાયણ મંદિરવાળી શેરીમાં આવેલ મનજી કાનજી ગોરસીયાના ઘર સહિત અમરબેન
મનજી ગોરસીયાના ઘરથી વિજય જગદીશ હિરાણીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૯/૧ સુધી,
ભુજ તાલુકાના મિરઝાપર ગામે બાલમંદિરવાળી શેરીમાં આવેલ કલ્યાણ કાનજી ગોંડલીયાના
ઘર સહિત કેસરબેન કલ્યાણ ગોંડલીયાના ઘરથી શાંતીલાલ લધુભાઇ જોગીના ઘર સુધી કુલ-૫
ઘરોને તા.૯/૧ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં એ.બી.બગીચમ સામે આવેલ પ્રતિમાબેન
મહેશગીરી ગોસ્વામી નું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં
રઘુવંશીનગરમાં આવેલ ઘર નં.સી-૨૦૩ (હેન્સી પ્રદિપભાઇ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને
તા.૯/૧ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં નરસિંહ મહેતા નગરમાં આવેલ ઘર નં.સી-
૧૩૭ (પટવા હેની કેતનભાઇ) નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧ સુધી, ભુજ શહેરમાં નવી
રાવલવાડીમાં નરસિંહ મહેતા નગરમાં ઘર નં.સી-૨૦૪ (મણીબેન ગંગારામ ભગત) નું ઘર
કુલ-૧ ઘરને તા.૯/૧ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડમાં મોટા ડેલામાં આવેલ રાજેન્દ્રભાઇ
શાહનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે આયાનગર-૪
માં આવેલ રામ પીંગલસીંગ ગઢવીના ઘરથી જૈમિન પ્રજાપતિના ઘર સુધી કુલ-૬ ઘરોને
તા.૭/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જલારામ ધામમાં આવેલ હસમુખભાઇ સોનીના
ઘરથી રમેશભાઇ કે.ઠકકરના ઘર સુધી કુલ-૩ ઘરોને તા.૭/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર
ગામે ગોકુલધામ-૧ માં આવેલ વિરેન્દ્ર ભીખુભા જેઠવાનાઘરથી અલ્પેશ ગોસ્વામીના ઘર સુધી
કુલ-૧૦ ઘરોને તા.૭/૧ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગર-૨ માં આવેલ ઘર નં.૧૦
(દમયંતીબેન હિરેનભાઇ જોષી) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર
નવાવાસ ગામે મલવાડી ગરબી ચોકમાં આવેલ દેવજી બાબુભાઇ સુથારના ઘરથી રમેશ
ત્રિભુવનદાસ પરમારના ઘર સુધી કુલ-૩ ઘરને તા.૮/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે
વર્ધમાનનગરમાં આવેલ કમલેશ રવીલાલ ઝવેરીના ઘરથી મહેન્દ્ર મણીલાલ શાહના ઘર સુધી
કુલ-૩ ઘરને તા.૮/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વેમ્બલી પાર્કમાં આવેલ
અરવિંદ મનજી પટેલના ઘરથી ભાવેશ રમણ ચૌધરીના ઘર સુધી કુલ-૬ ઘરને તા.૯/૧ સુધી,
ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ઐશ્વર્યાનગરમાં આવેલ ધનજી વેલજી સોરઠીયાના
ઘરથી દિપાબેન સચિન ચૌહાણના ઘર સુધી કુલ-૫ ઘરને તા.૯/૧ સુધી, ભુજ તાલુકાના
સુખપર ગામે કુમાર શાળા-૨ ની બાજુમાં આવેલ કાનજી વાલજી ભુડીયાના ઘરથી મનસુખ
હરજી ભુડીયાના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૯/૧ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે
અજોરીયા વિસ્તારમાં આવેલ જીવરામ દેવરામ ધોળુના ઘર સહિત જમણી બાજુ રમણીકલાલ
જીવરામ ધોળુના ઘરથી ડાબી બાજુ વેલજી રતનજી સોલંકીના ઘર સુધી કુલ-૨૦ ઘરોને
તા.૬/૧ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે વચલી શેરી વિસ્તારમાં આવેલ વિવેક ઉમેશભાઇ
ચૌહાણના ઘર સહિત જમણી બાજુ જીતેન્દ્ર દામજી ચૌહાણના ઘરથી ડાબી બાજુ આવેલ
જયંતીલાલ પરસોતમ ચૌહાણના ઘર સુધી કુલ-૧૬ ઘરોને તા.૬/૧ સુધી, ભુજ તાલુકાના કુકમા
ગામે ક્રિષ્ના શેરી વિસ્તારમાં આવેલ યોગેશભાઇ મોરારજી ટાંકાન ઘરથી ધનજીભાઇ આહિરના
ઘર સુધીને તા.૭/૧ સુધી, ભુજ તાલુકાના કોટડા (આથમણા) ગામે શિવનગર વિસ્તારમાં આવેલ દલપત સામજી છાભૈયાના ઘર સહિત જમણી બાજુ રાણાભાઇ સાજન રબારીનું ઘરથી
ડાબી બાજુનું છેલ્લું ઘર સાવિત્રીબેન નારણ ઠકકરના ઘર સુધી, કુલ-૮ ઘરોને તા.૯/૧ સુધી,
ભુજ શહેરમાં આયાનગરમાં આવેલ ઘર નં.૪૦૧/એ (હેમાબેન લીંબાચીયા) નું ઘર કુલ-૧ ઘરને
તા.૧૦/૧ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૬૭૪ (શિલ્પાબેન દિલીપભાઇ
ચોથાની) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં આવેલ ઘર
નં.૫૪/એ (રશ્મિબેન વિજયભાઇ શાહ) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧ સુધી, ભુજ તાલુકાના
ત્રંબો ગામે જયંતિ વેલજી કાતરીયાના ઘરથી મુકેશ ડાયાલાલ કાતરીયાના ઘર સુધી તથા
સામેની લાઇનમાં આવેલ શાંતાબેન ડાયાભાઇ આહિરના ઘરથી મોહન જીવરામ કાતરીયાના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૧૦/૧ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે નીચલાવાસમાં
સ્વામીનારાયણ મંદિરની સામે આવેલ કાન્તાબેન હરજી હિરાણીનું ઘર તથા બાજુમાં આવેલ બંધ
ઘર-૨, કુલ-૩ ઘરોને તા.૧૧/૧ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામે દરબાર વાસમાં આવેલ
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૧/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર
જુનાવાસ ગામે આયાનગર-૨ માં આવેલ ભાવેશ બંસીલાલ મહેચાના ઘરથી નીમીત કિરણ
પારેખના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૧૧/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે
સનરાઈઝ સોસાયટીમાં આવેલ મનિષ કિશોર પરમારના ઘરથી લીલાધર બીજલાણીના ઘર
સુધી કુલ-૨ ઘરોને તા.૧૨/૧ સુધી, ભુજ તાલુકાના દહીંસરા ગામે કેરા રોડ વિસ્તારમાં આવેલ
જતીનભાઇ વિજયકુમાર ગજરાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૨/૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન
જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ
મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.