ફેદરા ધંધુકા રોડ પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત

હરીપરા ગામના પાટીયા પાસે કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે જ કાર ચાલકનું મોત નીપજયું હતું. ત્રણ વ્યક્તિની હાલત ગંભીર થઈ હતી. ધંધુકા અને ફેદરા ૧૦૮ દ્રારા ઈજાગ્રસ્તોને ધંધુકા R.m.s હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ને મૃતક તમામે મહારાષ્ટ્ર જલગાંવ ના ૧૦૮ ના પાયલોટ અને ઈ.એમ.ટી દ્રારા મૃતક અને ઈજાગ્રસ્તનો સામાન હોસ્પિટલ ના ટોક્ટર ને સોપવામાં આવ્યો હતો.ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ને મૃતક પી.એમ ની તાજવીજ હાથ ધરી હતી.


રિપોર્ટર બાય : ગોહેલ સોહીલ કુમાર