બોટાદ શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું

શ્રી C.R.PATIL સાહેબ શ્રી સુચના થી તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ બોટાદ શહેરમાં બોટાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું ખાસ તો ગૌતમભાઈ ખસિયા નું બોટાદ જીલ્લા યુવા મોરચા દ્વારા હાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા. જેમને મુખ્ય સંગઠન માં ઉપપ્રમુખ તરીકે વરણી થઈ સાથે સાથે યુવા મોરચા ના કાર્યકર્તા વિજયભાઈ ગોહળીયા ને જન્મ દિવસ ની ઉજવણી હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા.આ બેઠકમાં ગૌતમભાઈ ખસીયા ( યુવા અધ્યક્ષ બોટાદ જિલ્લા ભાજપ), હરેશભાઈ ધાંધલ, તેમજ જીલ્લા ટિમ ના મંગળસિંહ ટાંક, જયેશ લકુમ, રાજુભાઇ મીર, તેમજ બોટાદ શહેર માંથી જીજ્ઞેશભાઈ બોળીયા, પારસભાઈ બારભાયા, વિજયભાઈ ગોહળીયા, તેમજ બોટાદ ગ્રામ્યમાંથી પરેશભાઈ, જગદીશભાઈ મકવાણા, દ્રારા આગામી તા.૧૨/૦૧/૨૦૨૧ ના રોજ સ્વામી વિવેકાનંદ જી ની જ્ન્મ જંયતિ નિમિત્તે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવુ તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં વિજયભાઈ ધલવાણીયા,ઉદીતભાઈ જોશી અને આઈ ટી સેલ ટિમ તેમજ યુવા મોરચા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

-રિપોટર બાય : લાલજીભાઈ સોલંકી-બોટાદ