ગણનાપાત્ર જુગાર ધારાનો કેસ શોધી કાઢતી સામખીયાળી પોલીસ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ શ્રી સૌરભસિંગ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ નાઓ તરફથી મળેલ સુચનાઓ અને માર્ગદર્શન અનવ્યે સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી.વી.જી.લાંબરીયા નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આઘારે સામખીયાળી મેઇન બજારના ગેટ પાસે રામદેવપીર મંદિર પાસે જુનાવાસમા ખુલ્લા ચોકમાં રમાતી જુગાર પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા કલમ -૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ