વૃદ્ધ દાદીમાં કોરોનાને હરાવી,સ્વસ્થ થઈ ઘરે પરત આવ્યા

અમદાવાદના એક 100 વર્ષના દાદીમાં કોરોનાથી સંકર્મિત થતાં તેમને સારવાર અર્થે અમદાવાદની માન સરોવર હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતાં.આ વૃદ્ધાએ તબીબોની સારવાર લઈ કોરોનાને હરાવ્યો હતો અને ઘરે પરત આવ્યા હતા.


-મળતી માહિતી મુજબ