પાકિસ્તાની આરોપીને જી.કે.જનરલ ખાતે સારવાર અર્થે મોત

ભુજ: એક પાકિસ્તાની આરોપી આરબ મીસરી જત (ઉ.વ.૬૦) જે જેલ ખાતે પ્રતિબંધક હોઇ તેને આજરોજ શ્વાસની તક્લીફ પડતાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારે ફરજ પરના ડો. હરેશ એચ. રમણ, ભુજ( જી.કે.જનરલ હોસ્પિટલ) તેનું મૃત જાહેર કર્યું હતું.


-રિપોટર બાય : કરણ વાઘેલા, ભુજ