રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રોજગારવાંચ્છુ યુવાઓ-૬૩-૫૭-૩૯૦-૩૯૦ એક કોલ ડાયલ કરીને રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે : મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન કર્યું. મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ નિહાળ્યો. બર્ડ ફ્લુ સામે તમામ તકેદારીના પગલાં માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ મોઢેરા સુર્યમંદિર ખાતે ચાર કાગડાઓના મળેલ મૃતદેહોના સેમ્પલ નેગેટીવ