ભુજ શહેર- તાલુકાના ૨૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ચૈતન્યધામમાં આવેલ વિવેકગર
પૃથ્વીગર ગુંસાઇનું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે
વૈભવનગરમાં આવેલ નરેન્દ્ર રામજી પિત્રોડાનું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ શહેરમાં
ઓરીયન્ટ કોલોનીમાં આવેલ ઘર નં.૨૫ (પ્રિયાંશ મુકેશ સંઘવી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧
સુધી, ભુજ શહેરમાં બેંકર્સ કોલોનીમાં આવેલ ઘર નં.૫૧/એ (ધીરેજભાઇ જયંતિભાઇ ગણાત્રા) નું
ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૩૩ (ધમેન્દ્ર
ભુપેન્દ્રભાઇ મહેતા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ શહેરમાં ઉપલીપાળ રોડ પર
નાગરચકલામાં આવેલ નિનાંદ ધર્મવીરભાઇ ધોળકીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી,
ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલ દમયંતીબેન ચંદુલાલ વાયડાનું ઘર કુલ-૧ ઘરને
તા.૨૨/૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૧૩૭ (દમયંતીબેન
બળવંતરાય ઝાલા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં આવેલ
ઘર નં.ડીએન/૪૮ (ડો.નીનાદ જયપ્રકાશ રાજગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧ સુધી, ભુજ
શહેરમાં નવી રાવલવાડીમાં રઘુવંશીનગરમાં આવેલ ઘર નં.સી-૨૨૬ (નીતાબેન દિલીપભાઇ
ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૯/૧ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે સોઢાવાસમાં
હનુમાન મંદિર શેરીમાં આવેલ જશોદાબેન દિપક જંગમના ઘર સહિત કિરીટસિંહ ચતુરસિંહ
સોઢાના ઘરથી ધમેન્દ્રદાન ગીરધરદાન ગઢવીના ઘર સુધી કુલ-૬ ઘરોનેtતા.૨૦/૧ સુધી, ભુજ
શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બ્લોક નં.એલ-૧ માં ત્રીજામાળે આવેલ ઘર નં.૨૦૨
(રોહનભાઇ ધર્મવીર ધોળકીયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૦/૧ સુધી, ભુજ શહેરમાં
મણીભદ્રનગરમાં આવેલ પ્લોટ નં.૧૪ (બળદેવભાઇ માનસિંગ ડુડીય) નું ઘર કુલ-૧ ઘરને
તા.૨૧/૧ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પડદાપીઠ હનુમાન રોડ પર આવલ પ્લોટ
નં.૧૬૮/૧/બી (ઉષાકાંત જયંતિલાલ વ્યાસ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૧/૧ સુધી, ભુજ
શહેરમાં ગણેશનગરમાં ટાવર કોલોનીમાં આવેલ ધમેન્દ્રભાઇ રામકુમાર શર્મા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં અંકુર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૪/એ
(જમનાદાસ કાનજીભાઇ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧ સુધી, ભુજ તાલુકાના
સુખપરગામે પહાડી વિસ્તારમાં આવેલ જશુબેન અરજણભાઇ વાઘજીયાણીના ઘર સહિત
અમરબાઇ નારણ હિરાણીના ઘરથી દેવશી લખમણ ભુવાના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૨૦/૧
સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં વરસાણીનગરમાં ગોવિંદભાઇ લાલજીભાઇ
વરસાણીના ઘરથી મમુ રાણા રબારીના ઘર સુધી કુલ-૨ ઘરોને તા.૨૩/૧ સુધી, ભુજ તાલુકાના
સુખપર ગામે જી.એમ.ડી.સી. વાળી શેરીમાં આવેલ નારણ કાનજી પીંડોરીયાના ઘર સહિત
ગોવિંદ હરજી ધનાણીના ઘરથી મહેશગીરી ગોસ્વામીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૧
સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે ઘનશ્યામનગરમાં આવેલ કાન્તી પ્રેમજી હિરાણીના ઘર
સહિત લખમણ ભીમજી વેલાણીના ઘરથી પ્રકાશચંદ્ર મણીલાલજી જોષીના ઘર સુધી કુલ-૪
ઘરોને તા.૨૩/૧ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે દરબાર વાળી શેરીમાં આવેલ કાંતાબેન
લક્ષ્મીદાસ સોનીના ઘર સહિત માધવજી વિશ્રામ સોનીના ઘરથી રાજેશ દામજી ઠકકરના ઘર
સુધી કુલ-૪ ઘરોને તા.૨૩/૧ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે નીચલાવાસમાં ફુલેશ્વર
મહાદેવ મંદિર પાસે આવેલ ગોપાલ રામજી રાબડીયાનું ઘર તેમજ બાજુમાં આવેલ વાલબાઇ
રામજી રાબડીયાનું ઘર કુલ-૨ ઘરોને તા.૨૩/૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં
આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ
મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.