BREAKING NEWS : સમાઘોઘા પાસે અલ્ટો કારમાં આગ લાગતા એક નું ઘટના સ્થળે મૂત્યુ

મુન્દ્રા – માંડવી નેશનલ હાઇવે ઉપર આજ રોજ સાંજે બન્યો આ બનાવ

આગ ના કારણે અલ્ટો કારના ડ્રાઇવર નો કારમાં જ ભડથું થઈ ગયું હતું

ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો માં આવ્યો

સમાઘોઘા પાસે અલ્ટો કારમાં આગ લાગવાનું કારણ અકબંધ

રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી – મુન્દ્રા