ભુજ:કલેક્ટર કચેરી ખાતે કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડયા

breking-18

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભુજ શહેરમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે અરજી કરવા આવેલી આશા વર્કર અને આશા ફેશિલીએટરના બહેનોએ સોસિયલ ડીસ્ટન્સ ભૂલી ટોળકામાં ઊમટી પડ્યા.

-રીપોટ બાય: તેજસ પરમાર, ભુજ