ભચાઉ શહેરમાં તા.૧૪.૩.૧૮ ના રોજ જી.જે.૧૨ એ.ટી.૯૨૧૦ ટ્રક ફુલ સ્પીડમાં આવતા અને કાબુ ગુમાવતાં અકસ્માત સર્જ્યો.આ ઘટના અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી.

કચ્છ જિલ્લા ભચાઉ શહેરમાં તા.૧૪.૩.૧૮ ના રોજ સાંજે ૫:૪૫ ની આસપાસ ટ્રક નંબર જી.જે ૧૨ એ.ટી. ૯૨૧૦ ફુલ  સ્પીડે આવતા ટ્રક પરનો કાબુ ગુમાવતાં કેબીન સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં આ અકસ્માતના કારણે નુકશાની થયેલ હતી.અને અમુક લોકોને ઇજા થયેલ હતી.જેથી આ ઘટના સંદર્ભે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફે આ ઘટના બાબતે નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *