કલ્યાણપુર પંથકમાં વિપ્ર મહિલાની હત્યા: પોલીસ ઘટના સ્થળે પહોંચી

કલ્યાણપુર પંથકમાં વિપ્ર મહિલાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાનું નામ જયાબેન જટાશંકરભાઇ ભોગાયતા હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે કલ્યાણપુર પીએસઆઇ એફ.બી.ગગનિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ વધુ વિગતો મેળવી રહ્યા છે.