કચ્છ કરતા અમરેલીમાં ઠંડી વધુ, ગિરનારમાં ૩.૬, જૂનાગઢમાં ૮.૬ ડિગ્રી
રાજકોટમાં તાપમાન વધતા બપોરે ગરમીનો અનુભવ રાજકોટઃ એક જ રાતમાં હવામાનમાં ફરી જબરા ફેરફાર નોંધાયા છે ઠંડીની સામાન્ય અસરવાળા શહેર અચાનક રાજયનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે ઠંડીનું એપી સેન્ટર ગણાતા નલીયા કરતા અમરેલીમાં આજે વધુ ઠંડી પડી હતી જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો ઉચે ચડતા કાતિલ ઠંડીમાંથી નગરજનોને રાહત…