ભુજ શહેરના સહયોગનગર મકાન નંબર – સી/૪૪૯ વાળમાં બે શખ્સોએ કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ.બે માંથી એક ઝડપાયો. (એક આરોપી ફરાર)

તા.૧૫.૩.૧૮ : નો બનાવ

ભુજ શહેરના સહયોગનગર મકાન નંબર-સી/૪૪૯ વાળમાં દિપક મહેન્દ્રભાઇ તારાણી નામના શખ્સે પોતાના કબજાના મકાનમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૪૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે તથા રોકડા રૂ. ૯૦૦ /- તથા મોબાઈલ તથા એક્સેસ મોટર સાઇકલ નં.જી.જે.૧૨ ડી.ઇ. ૭૨૬૩ વાળું ઇંગ્લીશ દારૂની હેરફેર માટે વાપરતા હોય જેની કિ.રૂ.૩૦.૦૦૦/- એમ કુલ્લે રૂ.૩૬.૦૦૦ /- ના મુદ્દામાલ સાથે દિપક મહેન્દ્રભાઇ તારાણી રેડ દરમ્યાન ભુજની એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. તથા હિતેશગર દેવગર ગોસ્વામી નામનો શખ્સ દારૂ આપનાર ત્યાથી  (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *