માંડવી તાલુકાનાં જૈન આશ્રમ પાછળ બાવળની ઝાડીમાં એક પિતાએ કર્યો પોતાની દીકરીની કરી છેડતી.( આરોપી ફરાર )
તા.૧૬.૩.૧૮ : નો બનાવ
માંડવી તાલુકાનાં જૈન આશ્રમ પાછળ બાવળની ઝાડીમાં વાલજી વિશ્રામ કોલી નામના શખ્સે પોતાની સગી દીકરી ગીતાબેનને બળતણ કાપવાના કામ માટે જંગલમાં લઈ જઇ ત્યાં એકાંતમાં તેની સાથે શારીરિક અડપલાં કરી છાતીના ભાગ સાથે છેડતી કરેલ અને આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો. ત્યાર બાદ માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી.( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.