અબડાસા તાલુકાનાં ખીરસરા-વીંઝાણ માર્ગે ટ્રક પલ્ટી ખાતા ચાલકને થઈ ઇજા.
અબડાસા તાલુકાનાં ખીરસરા-વીંઝાણવચ્ચે રોડની ગોલાઈમાં ટ્રક પલ્ટી ખાઇ જતાં તેના ચાલક ઉમર ભચુ બજાણીયા રહે, દરશડી ને ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.