BREAKING NEWS : રાપર તાલુકાના મોમાય મોરા ગામ માં એક ખેડૂતની હત્યા થતાં ચકચાર
જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના મોમાય મોરા ગામ માં એક ખેડૂત ની છ થી સાત ઘા મારી હત્યા કરવામાં આવી છે.ઘટના ની જાણ પોલીસ ને થતાં આડેસર પોલીસ ઘટના સ્થળે.. મૃતક ના શબ ને પલાસવા સી એચ સી ખસેડાયો છે મૃતક નું નામ દેવાભાઈ દયારામભાઈ મારાજ.. વર્ણું. ઉમર. 36 વર્ષ છે.રિપોર્ટ બાય : નિર્મલસિંહ જાડેજા અંજાર