ભુજ શહેર માં અજાણ્યા વાહને બાળક ને ટક્કર મારતાં બાળકનું મુત્યુ નીપજ્યું
જાણવા મળતી વિગતો મુજબ ભુજ શહેર માં અંજલિ નગર સુરલપીઠ રોડ પર અજાણ્યા વાહન ને બાળકને ટક્કર મારી નાસી ભાગ્યો હતો અને બાળકને સારવાર માટે ભુજ Gk જનરલ માં ખસેડાયો હતો ત્યારે બાદ ભુજ Gk માં બાળકનું મુત્યુ નીપજ્યું હતું રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ