અબડાસાના જખૌ બંદર ઉપર અજાણી લાશ મળી


અબડાસાના જખૌ બંદર ઉપર અજાણી લાશ મળી

અજાણ્યા પુરુષની લાશ ને નલિયા CHC ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાઇ

લાશ બાબતે જખૌ મરીન પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ